ગુરુત્વાકર્ષી અચળાંક અને ગુરુત્વપ્રવેગના ગુણોત્તરનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.
$\frac{ G }{ g }$ નો એકમ : મીટર$^2 / $કિગ્રા
પારિમાહિક સૂત્ર : $M ^{-1} L ^{2} T ^{0}$
પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $980 cm/sec^2 $ તો $64\, km$ ઊંચાઈએ $g$ નું મૂલ્ય …….. $cm/{\sec ^2}$ થાય? (પૃથ્વી નીં ત્રિજ્યા $R= 6400 \,km$ )
અક્ષાંશના કારણે પૃથ્વીના જે-તે સ્થાનના ગુરુત્વપ્રવેગ પર શું અસર થાય છે ?
પૃથ્વીના કેન્દ્રથી $2000\, km$ અંતરે ગુરુપાકર્ષી પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો થાય?
($R_{\text {earth }}=6400\;km$ $, r =2000\;km$ $, M _{\text {earth }}=6 \times 10^{24}\;kg$ આપેલ છે $)$
પૃથ્વીના વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગ શૂન્ય થવા માટે પૃથ્વીની તેની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ કેટલી ?
જો પૃથ્વીની ઘનતા $4$ ગણી અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો માણસનું વજન અત્યારના વજન થી
Confusing about what to choose? Our team will schedule a demo shortly.