જો પૃથ્વીની ઘનતા $4$ ગણી અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો માણસનું વજન અત્યારના વજન થી
ચાર ગણું થાય
બમણું થાય
જેટલુ જ રહે
અડધું થાય
(b) $g \propto \rho \,R$
પૃથ્વીની સપાટીથી ….. $km$ ઊંચાઇએ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વપ્રવેગ $g$ નું મૂલ્ય અનુક્રમે $-5.4 \times 10^{7} \; Jkg^{-1}$ અને $6.0\;ms^{-2} $ છે. પૃથ્વીની ત્રિજયા $ 6400\;km$ છે.
જ્યારે પદાર્થોને પૃથ્વીની સપાટી થી $h$ ઉચાઈ સુધી લઈ જવામાં આવે ત્યારે તેના વજનમાં $1.5 \%$ જેટલો ઘટાડો થાય છે. જ્યારે એ જ દળનાં પદાર્થને એ જ ઊંડાઈ $h$ ની ખાણમાં લઈ જવામાં આવે તો, તેનો વજન કેટલું દર્શાવશે?
પદાર્થ નું મહતમ વજન ક્યાં હોય?
પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઇ પર ગુરુત્વપ્રવેગ અને $x$ ઊંડાઇ પર ગુરુત્વપ્રવેગ સમાન હોય,તો
પૃથ્વી કરતાં બમણું દળ અને વ્યાસ ધરાવતા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ ……… $m/{\sec ^2}$ થાય.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.