ગ્રીન હાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. ગ્રીન હાઉસ અસર માટે કયા તત્વો જવાબદાર છે.
કેટલાક વાયુનો ફાળો કે જે ગ્રીન હાઉસ અસરને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર બનાવે છે. તે નીચે મુજબ છે.
કેટલાક વાયુ | તેઓનો ફાળો |
કાર્બન ડાયોક્સાઈડ | $50\%$ |
પાણીની બાષ્પ | $2\%$ |
નાઈટ્ર્સ ઓકસાઈડ | $4\%$ |
ઓઝોન | $8\%$ |
ક્લોરોફ્લોરોકાર્બન |
$17\%$ |
મિથેન | $19\%$ |
પૃથ્વીના વાતાવરણમાં જો ગ્રીન હાઉસ વાયુઓ સંપૂર્ણપણે ગેરહાજર હોય તો શું થાય ? ચર્ચો.
પીવાના પાણીમાં જુદી જુદી ધાતુ તેમજ આયનોના આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી થયેલ પ્રમાણ અને તેની અસરો ટૂંકમાં જણાવો.
સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે ?
નીંદામણ નાશકના ઉપયોગથી સજીવોમાં જોવા મળતી વિપરિત અસરો વિશે ટૂંકમાં જણાવો.
ના વડે $CO _2$ અને $O _2$ ના નાજૂક સંતુલન ને ખલેલ પહોંચતું નથી.