ઔધોગિક અને રોજિંદા ઘન કચરાનો જે યોગ્ય નિકાલ ન થાય તો તેની શું ખરાબ અસરો જોવા મળે છે ?
ઔદ્યોગિક કે સામાન્ય બધા જ ધન ક્ચરા બે પ્રકારના હોય છે :
$(i)$ બાયોડિગ્રેબલ (જૈવ-વિધટનીય)
$(ii)$ નોન-બાયોડિગ્રેબલ (જૈવ-અવિધટનીય)
જો આવા ક્યરાનો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો તે ઢોર ખાય છે. પૉલિથીન જેવા નોન-બાયોડિગ્રેબલ ક્યરો ખાવાથી તેમનું મૃત્યુ પણ થાય છે.
ઓઝોન સ્તરમાં ગાબડું એટલે શું ? તેના પરિણામો શું છે ?
પર્યાવરણીય પ્રદૂષણના નિયંત્રણ માટે કેવાં પગલાં લેવાં જોઈએ ?
તમે તમારા ખેતરમાં અથવા બગીચામાં કૉમ્પોસ્ટ બનાવવાના ખાડા તૈયાર કરેલા છે. ઉત્તમ કૉમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયાની ચર્ચા દુર્ગધ, માખીઓ તથા નકામા પદાર્થોના પુનર્ચક્રણના સંદર્ભમાં કરો.
ઓઝોન સ્તરના ક્ષયનની પર્યાવરણ પર અસરો વિશે ટૂંકમાં સમજાવો.
જીવરહિત રજકણોનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે ? તેના પ્રકારો જણાવો.