જલીય જીવસૃષ્ટિ માટે પાણીમાં ઓગળેલા ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. પાણીમાં રહેલા ઓક્સિજનની માત્રા ઓછી થવા માટે ક્યાં કારણો જવાબદાર છે ?
ફોસફેટ અને નાઈટ્રેટ્યુક્ત ખાતરનો ઉપયોગ, ડિટરજન્ટ, મનુષ્ય દ્વારા ગંદા પાણીનો નિકાલ અને કાર્બનિક ક્ચરો કે જે ખાદ્ય મીલ, પેપર મીલ દ્વારા પાણીમાં નાંખવામાં આવે છે. જે પાણીમાં ઓગળેલા ઓક્સિજનની માત્રા ધટાડવા માટે જવાબદાર છે.સૂક્ષ્મજીવો કાર્બનિક પદાર્થના ઓક્સિડેશન માટે પણ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. રાત્રિના સમય દરમિયાન પ્રકશસંશ્લેષણ થતું નથી પરંતુ વનસ્પતિની શ્વસન ચાલુ હોય છે. પરિશામે દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ધટે છે.
જળ પ્રદૂષણના મુખ્ય કારણો જણાવો.
ખાલી જગ્યા પૂરો :
$(1)$ ધૂમ-ધુમ્મસના પ્રકાર ..... અને .. છે.
$(2)$ હવામાં રહેલો ઓઝોન હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરી ...... અને ... બનાવે છે.
$(3)$ સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોથી ...... નામનું ચામડીનું કેન્સર થાય છે.
$(4)$ ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનોને .......... પણ કહે છે.
ધૂમ-ધુમ્મસના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપો.
ગ્રીન હાઉસ અસર ગ્લોબલ વોર્મિંગને કેવી રીતે અસર કરે છે - સમજાવો.
ધૂમ્ર -ધુમ્મસ એટલે શું? પારંપારિક ધૂમ્ર-ધુમ્મસ પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસથી કેવી રીતે જુદું પડે છે ?