પાણીનું $BOD$ મૂલ્ય માપવાની જરૂરિયાત શા માટે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જૈવ-રાસાયણિક ઓક્સિજન જરૂરિયાત $(BOD)$ એ કર્બનિક બાયોડિગ્રેડેબલ પદાર્થો દ્વારા થતાં પ્રદૂષણનો માપક્રમ છે. આ બાયોડિગ્રેડેબલ પ્રદૂષકોનું બૅક્ટેરિયા દ્વારા વિધટન થાય છે અને તે દ્રાવ્ય ઑક્સિજન ઉપયોગમાં લે છે.$BOD$ નું ઓછું મૂલ્ય દર્શાવે છે કે પાણીમાં ઓછા બાયોડિગ્રેડેબલ પદાર્થો છે.

Similar Questions

એસિડ વર્ષાથી થતી બે આડઅસરો જણાવો.

વિભાગ $-I$ માં આપેલા પ્રદૂષકોને વિભાગ $-II$ માં આપેલી તેની અસરો સાથે જોડો. 

વિભાગ $-I$  વિભાગ $-II$ 
$(A)$ સલ્ફરના ઑક્સાઇડ  $(1)$ ગ્લોબલ વૉર્મિંગ
$(B)$ નાઇટ્રોજન ડાયૉક્સાઇડ  $(2)$  કિડનીને નુકસાન 
$(C)$ કાર્બન ડાયોક્સાઇડ  $(3)$ બ્લ્યુબેબીનાં લક્ષણો
$(D)$ પીવાના પાણીમાં નાઇટ્રેટ  $(4)$ શ્વસન માર્ગને લગતા રોગો 
$(E)$ લેડ (સીસું) $(5)$  ટ્રાફિકવાળા અને ભરચક વિસ્તારમાં લાલ ઝાકળ દેખાવી

એસિડ વર્ષાની અસરો જણાવો. 

ખાલી જગ્યા પૂરો :

$(1)$ ફ્લોરાઇડની ઊણપ ............. માટે જવાબદાર છે.

$(2)$ પીવાના પાણીમાં લેડના પ્રમાણની સીમા .... છે.

$(3)$ પીવાના પાણીમાં નાઇટ્રેટની મહત્તમ સીમા .. છે.

$(4)$ .......... અને ......... રસાયણો ચેતાતંત્ર માટે વિષ તરીકે વર્તે છે. 

જૈવરાસાયણિક ઑક્સિજન જરૂરિયાત $(BOD)$ એટલે શું ?