સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે ?
સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલો ઓઝોન એ ડાયઓક્સિજન પર $UV-$ વિકિરણ અસરની નીપજ છે. $UV-$વિકિરણો ઓક્સિજન વાયુના અણુનું ઑક્સિજન (મુક્તમૂલકમાં વિભાજન કરે છે. આ ઑક્સિજન મુક્તમૂલક) અન્ય ઑક્સિજન અણુ સાથે પ્રક્રિયા કરીને ઓઝોન બનાવે છે.
$\mathrm{O}_{2(\mathrm{~g})} \frac{h v}{\text { UV }} \mathrm{O}+\mathrm{O}$
$\mathrm{ O}_{2}+ \mathrm{O}_{(\mathrm{g})} \stackrel{hv}{\rightleftharpoons}{O_3}$
પ્રકાશ રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસના નિર્માણ દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાઓને લખો.
સલ્ફરનાં ઓક્સાઇડ સંયોજનો વડે થતું ક્ષોભ-આવરણીય પ્રદૂષણ સમીકરણ સહિત સમજાવો.
જુદા જુદા કીટનાશકોની સજીવો પર થતી અસરો વિશે નોંધ લખો.
એન્ટાર્કટિકાની ઉપર આવેલા વાતાવરણના ઓઝોન સ્તરમાં ગાબડું કેવી રીતે સર્જાયું ? તેની સમીકરણ સહ રજૂઆત કરો.
રજકણ સ્વરૂપના પ્રદૂષકોના ઉદાહરણ આપો.