વિભાગ $-I$ માં આપેલા પ્રદૂષકોને વિભાગ $-II$ માં આપેલ તેની અસર સાથે જોડો.

વિભાગ $-I$ વિભાગ $-II$
$(A)$ પાણીમાં રહેલ ફૉસ્ફટ યુક્ત ખાતરો $(1)$ પાણીનું $BOD$ મૂલ્ય વધે છે. 
$(B)$ હવામાં મિથેન  $(2)$ ઍસિડ વર્ષા 
$(C)$ પાણીમાં રહેલ સાંશ્લેષિત ડિટરજન્ટ $(3)$ ગ્લોબલ વૉર્મિંગ
$(D)$ હવામાં રહેલ નાઇટ્રોજન ઓક્સાઇડ $(4)$ યુટ્રોફિકેશન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(\mathrm{A}-1,4),(\mathrm{B}-3),(\mathrm{C}-1),(\mathrm{D}-2)$

$(A)$ ફૉસ્ફરસયુક્ત ખાતર આલ્ગી (શેવાળ)ની વૃદ્ધિ વધારે છે અને $BOD$નું મૂલ્ય વધે છે અને તેને કારણે યુટ્રોફિકેશન થાય છે.

$(B)$ મિથેનનું ઑક્સિડેશ થઈને $\mathrm{CO}_{2}$ બનાવે છે જેને કારણે ગ્લોબલ વૉરિંગ થાય છે.

$(C)$ સાંશ્લેષિત વાયુઓ BOD મુલ્ય વધારે છે.

$(D)$ નાઈટ્રોજન ઑક્સાઈડ પાણી સાથે મિશ્ર થઈને નાઈટ્રિક ઑસિડ બનાવે છે.

Similar Questions

સલ્ફર ઓક્સાઇડ વધુ ઉત્પન્ન થવાથી થતી હાનિકારક અસરો જણાવો.

વાતાવરણમાં રહેલા ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે ? 

ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરીક વાદળો બનાવવામાં (સર્જનમાં) મદદ કરે છે તે ....

  • [JEE MAIN 2022]

ખાલી જગ્યા પૂરો :

$(1)$  ધૂમ-ધુમ્મસના પ્રકાર ..... અને .. છે.

$(2)$ હવામાં રહેલો ઓઝોન હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરી ...... અને ... બનાવે છે.

$(3)$ સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોથી ...... નામનું ચામડીનું કેન્સર થાય છે.

$(4)$ ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનોને .......... પણ કહે છે. 

ઉદ્દીપકની ગેરહાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર એ એક ધીમી પ્રક્રિયા છે. પરંતુ વાતાવરણમાં આ પ્રક્રિયા સરળતાથી થાય છે. તે કેવી રીતે થાય તે વર્ણવો. $SO_2$ માંથી $SO_3$ ની બનાવટનાં સમીકરણો લખો.