$SI $ પદ્ધતિના પૂરક એકમો જણાવો.
$SI$ પદ્ધતિના પૂરક એકમો:
$(1)$ રેડિયન, $(2)$ સ્ટીરેડિયન તથા $(3)$ ક્યુરી
કેન્ડેલા (Candela) એ કઈ રાશિનો એકમ છે?
જો $ S = a + bt + c{t^2} $ હોય,તો જયાં $S$ મીટરમાં અને $t$ સમયમાં છે.તો $c$ નો એકમ
આત્મપ્રેરણ નો એકમ શું છે?
મૂળભૂત $SI$ એકમોની સંખ્યા કેટલી છે?
આઘાત(impulse) નો એકમ શું થાય?