કેન્ડેલા (Candela) એ કઈ રાશિનો એકમ છે?

  • A

    વિદ્યુતની તીવ્રતા 

  • B

    જ્યોતિની તીવ્રતા 

  • C

    અવાજની તીવ્રતા

  • D

    એક પણ નહી

Similar Questions

પરમીએબીલીટી નો $SI$ એકમ શું છે?

$SI$ એકમ પધ્ધતિમાં શ્યાનતા ગુણાંકનો એકમ શું થાય?

$1$ આણ્વિય દળ નો એકમ ...... $MeV$ ને સમાન હોય છે.

સ્થિતિસ્થાપકતા અંક નો એકમ શું થાય?

નિચે પૈકી કયો સમયનો એકમ નથી?