કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ કોણીય વેગમાન | $(a)$ અદિશ |
$(2)$ સ્થિતિઊર્જા | $(b)$ સદિશ |
$(c)$ એકમ સદિશ |
$(1-b),(2-a)$
$(1-a),(2-b)$
$(1-b),(2-c)$
$(1-c),(2-a)$
કોઈ સમતલ માં ગતિ કરતાં કણના યામો $x = a\cos (pt)$ અને $y(t) = b\sin (pt)$ દ્વારા આપી શકાય, જ્યાં $a,\,\,b\,( < a)$ અને $p$ એ જે તે પરિમાણ ના ધન અચળાંકો છે. તો.....
કોઈ કણ $t = 10$ સમયે ઊગમબિંદુથી $10.0 \hat{ j } \;m / s$ ના વેગથી ગતિ શરૂ કરે છે અને $x-y$ સમતલમાં તેનો અચળ પ્રવેગ $(8.0 \hat{ i }+2.0 \hat{ j }) \;m \,s ^{-2}$ છે. તો $(a)$ કયા સમયે તેનો $x$ -યામ $16 \,m$ થશે ? આ સમયે તેનો $y$ -યામ કેટલો હશે ? $(b)$ આ સમયે તેની ઝડપ કેટલી હશે ?
પ્રક્ષિપ્ત પદાર્થને તેના ગતિમાર્ગના કયા બિંદુએ લઘુતમ ઝડપ અને મહત્તમ ઝડપ હશે ?
સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ સમજાવો.
પદાર્થ ઉદગમબિદુથી શરૂ કરે છે જેનો પ્રવેગ $6 m/s^2$ $x$ દિશામાં અને $8 m/s^2$ $y$ દિશામાં, તો તેણે $4\,sec$ માં ........ $m$ અંતર કાપશે.