સદિશની જરૂર ક્યારે પડે છે ?
સુરેખ પથ પર પદાર્થની ગતિ દરમિયાન માત્ર બે જ દિશાઓની શક્યતા હોય છે. તેથી સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ જે ભૌતિક રાશિની ચર્ચામાં ધન $(+)$ અને ઋણ $(-)$ ચિહનોનો ઉપયોગ કરવાથી દિશા જાણી શકાય છે.
પરંતુ, દ્વિ-પરિમાણમાં (સમતલમાં) અથવા ત્રિ-પરિમાણમાં ઉપરની ભૌતિક રાશિઓના વર્ણન માટે સદિશની જરૂર પડે છે.
નીચે આપેલ યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો : તાપમાન, દબાણ, આઘાત, સમય, પાવર, કુલ પથલંબાઈ, ઊર્જા, ગુરુત્વીય સ્થિતિમાન, ઘર્ષણાંક, વિદ્યુતભાર
વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો અર્થ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
જો $ 0.5\hat i + 0.8\hat j + c\hat k $ એકમ સદિશ હોય, તો $c$ નું મૂલ્ય કેટલું હશે?
કોણીય વેગમાન એ
આપેલી ભૌતિક રાશિનું વર્ગીકરણ સદિશ અને અદિશમાં કરો. : સ્થાન, ઝડપ, વેગ, દબાણ, પ્રવેગ, તાપમાન, બળ, કાર્ય, ઊર્જા, લંબાઈ