એક વિમાન $1960 \,m$ ઊંચાઇ પર $360 \,km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે. $A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા જમીન પર આવતા કેટલા.........$sec$ નો સમય લાગે?
$500\, m/s$ ની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડતા પ્લેનમાંથી પદાર્થને પડતો મૂકતાં તે $10 \,sec$ માં જમીન પર આવે છે.પદાર્થ જમીન સાથે કેટલાના ખૂણે અથડાશે? $(g = 10\,\,m/{s^2})$
$5\,m$ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને સમક્ષિતિજ વેગથી ફેંકતા તે ટાવરથી $10\,m$ અંતરે પડે છે.તો પદાર્થને ....... $ms^{-1}$ વેગથી ફેંકયો હશે. $(g = 10 ms^{-2})$