${f_S}\, \leqslant \,{\mu _S}N$ પરથી શું કહી શકાય ?
પદાર્થ ખસતો નથી અથવા પદાર્થ સ્થિર છે.
$5\, kg$ ના બ્લોક ને, $(i)$ કિસ્સા $(A)$ મુજબ ધકેલવામાં અને $(ii)$ કિસ્સા $(B)$ મુજબ ખેચવામાં આવે છે,જ્યાં બળ $F = 20\, N$,સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપવામાં આવે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.2$ છે. કિસ્સા $(B)$ અને કિસ્સા $(A)$ ના પ્રવેગનો તફાવત …….. $ms^{-2}$ મળશે. $(g = 10\, ms^{-2})$
$W$ વજનવાળો બ્લોક શિરોલંબ દીવાલ પર સ્થિર રાખવા માટે સમક્ષિતિજ બળ $F$ લગાવવામાં આવે છે, બ્લોકને સ્થિર રાખવા માટે જરૂરી લઘુતમ બળ …… $[\mu < 1]$
અપેક્ષિત સાપેક્ષ ગતિ કયા પ્રકારના ઘર્ષણબળ વડે અવરોધાય છે?
ટેબલ પર ચેઇનની ત્રીજા ભાગની લંબાઇ લટકાવી શકાતી હોય,તો ચેઇન અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?
$1\, kg$ ના બ્લોકને દિવાલ પર રાખવા માટે લંબબળ $F$ લગાડવામાં આવે છે.જો ઘર્ષણાક $0.2$ હોય,તો બળ $F$ નું ન્યૂનતમ મૂલ્ય ……. $N$ હોવું જોઈએ.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.