ટેબલ પર ચેઇનની ત્રીજા ભાગની લંબાઇ લટકાવી શકાતી હોય,તો ચેઇન અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?
$\frac{3}{4}$
$\frac{1}{4}$
$\frac{2}{3}$
$\frac{1}{2}$
$4\,g$ ની બુલેટ સમક્ષિતિજ દિશામાં $300\,m/s$ ઝડપથી ટેબલ પર સ્થિર રહેલા $0.8\,kg$ દળવાળા લાકડાના બ્લોક પર છોડવામાં આવે છે. જો લાકડા અને ટેબલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.3$ હોય તો બ્લોક કેટલો દૂર સુધી સરકશે?
આપેલી પરિસ્થિતિ માટે $F$ નું મહત્તમ મૂલ્ય શું હોઈ શકે જેથી બંને બ્લોક વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ ન હોય.
“માણસ કોઈ ઘર્ષણવાળી સપાટી પર ચાલે છે ત્યારે ઘર્ષણબળ તેની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે.” આ વિધાન સાચું છે ? કારણ આપો.
જ્યારે બે સપાટી લુબ્રિકન્ટ કરેલી હોય તો તે
એક $100 \,kg$ બરફ ઉપર ખસેડવા માટે $98\,N$ બળની જરૂર પડે તો સ્થિત ઘર્ષણાક કેટલો થાય?