English
Hindi
4-1.Newton's Laws of Motion
medium

નીચે આપેલા વિધાન સાચાં છે કે ખોટા તે જણાવો :

$(a)$ સંતુલન માટેની આવશ્યક લાક્ષણિકતા એ છે કે તેનો પ્રવેગ શૂન્ય જેટલો હોવો જોઈએ. 

$(b)$ કેન્દ્રગામી બળ હંમેશાં કેન્દ્ર ત્યાગી બળની વિરદ્ધ દિશામાં હોય છે.

$(c)$ તળાવના મધ્યમાં સંપૂર્ણ લીસા બરફ પર એક માણસ સ્થિર છે. ન્યૂટનના પ્રથમ નિયમનો ઉપયોગ કરીને પોતાને કાંઠા પર લઈ જઈ શકે છે. 

$(d)$ સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ જ સંતુલનમાં હોય છે. 

Option A
Option B
Option C
Option D

Solution

સાચું

સાચું

ખોટું

ખોટું

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.