- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
hard
અચળ વેગથી ગતિ કરતી બસમાં આપણે ઊભાં હોઈએ અને બસને અચાનક બ્રેક મારવામાં આવે, તો આપણે આગળ ફેંકાઈ જઈએ છીએ ? શાથી ?
Option A
Option B
Option C
Option D
Solution
સ્થિરિ બસમાં આપણે ઊભા હોઈએ ત્યારે આપણા પગ બસના તળિયાના સંપર્કમાં હોય તથા પગ અને બસના તળિયા વચ્ચે ધર્ષણ હોય છે.
જ્યારે બસ એકાએક ચાલુ થાય છે ત્યારે આપછા પગ ધર્ષણના કારણે બસની સાથે ગતિ કરે છે ત્યારે શરીરનો પગ સિવાયનો ભાગ જડત્વના કારણે જ્યાં હોય ત્યાં જ રહે છે. તેથી બસની સાપેક્ષે આપણે બસના પ્રવેગની દિશાની વિરુદ્ધમાં ધકેલાઈએ છીએ.
Standard 11
Physics
Similar Questions
medium