પૃથ્વીના ધરીભ્રમણના કારણે વિષુવવૃત્ત પર અને ધ્રુવ પર મળતા $g$ નો તફાવત મેળવો.
$g_{p}-g_{e}=(g)-\left(g-R_{e} \omega^{2}\right)$
$\therefore g_{p}=R_{e} \omega^{2}$
અક્ષાંશના કારણે પૃથ્વીના જે-તે સ્થાનના ગુરુત્વપ્રવેગ પર શું અસર થાય છે ?
એક ગ્રહ નું દળ પૃથ્વી કરતાં $80$ માં ભાગનું અને વ્યાસ બમણો છે. જો પૃથ્વી પર $ g =9.8\, m/s^2$ તો ગ્રહ માટે $g $ નું મૂલ્ય …….. $m/{s^2}$ થાય.
જો પૃથ્વી અચાનાક પરિભ્રમણ કરતી અટકી જાય, તો વિષુવવૃત્ત પર $m$ દળનાં પદાર્થનું વજન શું હશે ? [ $\omega$ એ પૃથ્વીની કોણીય ઝડપ અને ત્રિજ્યા $R$ છે.]
પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ $d$ આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર $3R$ ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. $(R=6400\,km$ લો). ઊંડાઈ $d$ ને બરાબર $……….\,km$ હશે.
જો પૃથ્વીની ત્રિજ્યા $6000\, km$ હોય તો સપાટી થી $6000 \,km $ ઊંચાઈએ પદાર્થનું વજન તેના સપાટી પરના વજન કરતાં…
Confusing about what to choose? Our team will schedule a demo shortly.