- Home
- Standard 11
- Physics
7.Gravitation
easy
જો પૃથ્વી અચાનાક પરિભ્રમણ કરતી અટકી જાય, તો વિષુવવૃત્ત પર $m$ દળનાં પદાર્થનું વજન શું હશે ? [ $\omega$ એ પૃથ્વીની કોણીય ઝડપ અને ત્રિજ્યા $R$ છે.]
A
$m \omega^2 R$ જેટલું ઘટશે
B
$m \omega^2 R$ જેટલું વધશે
C
$m \omega R^2$ જેટલું ઘટશે
D
$m \omega R^2$ જેટલું વધશે
Solution
(b)
At the equator,
Apparent weight, $w^{\prime}=w-m \omega^2 R$
If Earth stops rotating, $w^{\prime}$ will be equal to $\omega$.
Thus, the weight of an object of mass $m$ at equator will increase by $m \omega^2 R$.
Standard 11
Physics