પૃથ્વી પોતાનું ઘરીભ્રમણ અટકાવી દે તો વિષુવવૃત્ત પર $g$ ના મૂલ્ય પર શું અસર થાય ?
$g$ ની કિંમત $R \omega^{2}$ જેટલી વધે.
પૃથ્વીની ત્રિજયા લગભગ $6400\; km$ અને મંગળની ત્રિજયા $3200\; km$ છે. પૃથ્વીનું દળ, મંગળના દળ કરતાં લગભગ $10$ ગણું છે. પૃથ્વીની સપાટી પર કોઇ પદાર્થનું વજન $200 \;N$ છે. મંગળની સપાટી પર તેનું વજન ($N$ માં) કેટલું હશે?
પૃથ્વી કેટલા કોણીય વેગથી ભ્રમણ કરવી જોઈએ કે જેથી વિષુવવૃત પર રહેલ પદાર્થ વજનરહિત લાગે ?
જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g$ હોય, તો સપાટીથી ત્રિજ્યા જેટલી જ ઊંચાઈએ $g$ નું મૂલ્ય કેટલું હોય ?
ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$. જો ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ $1.4\,m/{s^2}$, તો ચંદ્ર ની ત્રિજ્યા કેટલી હશે? $(G = 6.667 \times {10^{ – 11}}\,N{m^2}/k{g^2})$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.