English
Hindi
7.Gravitation
medium

જો કોઈ ઉપગ્રહની ગતિ-ઊર્જા $6 \times 10^9\,J$ હોય તો તેની સ્થિતિ-ઊર્જા કેટલી હશે ? કુલ ઊર્જા કેટલી હશે ? 

Option A
Option B
Option C
Option D

Solution

જો કોઈ ઉપગ્રહની ગતિ-ઊર્જા $x$ હોય તો તેની સ્થિતિઉર્જા $-2x$ અને કુલ ઊર્જા $-x$ થાય.

$\therefore$ અત્રે, ગતિ-ઊર્જા $6 \times 10^{9} J$ છે તેથી સ્થિતિ-ઊર્જા

$=-12 \times 10^{9} J$ અને કુલ ઊર્જા $-6 \times 10^{9} J$ થાય.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.