શું પદાર્થની ભ્રમણાક્ષ બદલાતા તેનું કોણીય વેગમાન બદલાય છે ? શાથી ?
હા, ભ્રમણાક્ષ બદલાતા $\vec{r}$ અને $\vec{\theta}$ બદલાય છે તેથી કોણીય વેગમાન પણ બદલાય.
એક કણએ $(0,8)$ બિંદુુથી શરૂ થાય છે અને $\vec{v}=3 \hat{i} \,m / s$ ના નિયમિત વેગ સાથે ગતિ કરે છે. તો $5 \,s$ પછી ઊગમબિંદુ અનુલક્ષીને કણનો કોણીય વેગમાન ………. $kg m ^2 / s$ હશે. (કણ નું દળ $1 \,kg$ છે)
ચાકગતિ કરતાં કણ માટે $\vec v \times \vec p = 0$ શાથી થાય છે ?
$2\ kg $ દળ ધરાવતો પદાર્થ એ $2\ m$ ત્રિજ્યા ધરાવતા વર્તૂળમાર્ગ પર નિયમિત ગતિ કરે છે. જો તેના પર લાગતું કેન્દ્રગામી બળ $100\ N$ હોય, તો તેનું કોણીય વેગમાન ……. $J s $ થાય.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.