$2\ kg $ દળ ધરાવતો પદાર્થ એ $2\ m$ ત્રિજ્યા ધરાવતા વર્તૂળમાર્ગ પર નિયમિત ગતિ કરે છે. જો તેના પર લાગતું કેન્દ્રગામી બળ $100\ N$ હોય, તો તેનું કોણીય વેગમાન ....... $J s $ થાય.
$10$
$20$
$30$
$40$
એક કણએ $(0,8)$ બિંદુુથી શરૂ થાય છે અને $\vec{v}=3 \hat{i} \,m / s$ ના નિયમિત વેગ સાથે ગતિ કરે છે. તો $5 \,s$ પછી ઊગમબિંદુ અનુલક્ષીને કણનો કોણીય વેગમાન .......... $kg m ^2 / s$ હશે. (કણ નું દળ $1 \,kg$ છે)
$m = 2$ દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે $\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j$ મુજબ ગતિ કરે છે.$t = 2$ સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?
શું પદાર્થની ભ્રમણાક્ષ બદલાતા તેનું કોણીય વેગમાન બદલાય છે ? શાથી ?
કોણીય વેગમાનની વ્યાખ્યા લખો.
$x y$ યામ અક્ષના તંત્રમાં એક $1 \,kg$ દળનાં એક દડાને $x$-અક્ષ સાથે $45^{\circ}$ (સમક્ષિતિજ) ના ખૂણે ઊગમ બિંદુંથી $20 \sqrt{2} \,m / s$ ના વેગ સાથે પ્રક્ષેપિત કરવામાં આવે છે. પ્રક્ષેપણની $2 \,s$ પછી પ્રક્ષેપણ બિંદુુને અનુલક્ષીને દડાનું કોણીય વેગમાન ($SI$ એક્મો માં) શું થાય? ( $g=10 \,m / s ^2$ લો) ( $y$-અક્ષને શિરોલંબ તરીકે લેવામાં આવેલ છે)