નિયોન અણુ ${\rm{N}}{{\rm{e}}_2}$ શક્ય છે ? શાથી ?
$Ne _{2}$ અણુ શક્ય નથી, કારણકે તેમાં બંધક્રમાંક શૂન્ય હોવાથી અસ્થાયી છે.
આર્વીય કક્ષક વાદનો ઉપયોગ કરીને સમજાવો કે $Be_{2}$ અણુ અસ્તિત્વ ધરાવતો નથી.
વિધાન અને કારણ સમજ્યા બાદ સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન : $H_2$ ની બંધકારક આણ્વિય કક્ષકો $(MO)$ માં કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધે છે.
કારણ : બંધકારક $MO$ એ ${\psi _A}\, + \,\,{\psi _{B,}}$ છે, જે જોડતા ઇલેક્ટ્રોન તરંગોની વિઘટકો આંતરક્રિયા દર્શાવે છે .
નીચે આપેલમાંથી સ્પીસીઝોની સંખ્યા કે જે અનુચુંબકીય છે અને જેનો બંધક્રમાંક એકને સમાન (બરાબર) છે તે_______
$\mathrm{H}_2, \mathrm{He}_2^{+}, \mathrm{O}_2^{+}, \mathrm{N}_2^{2-}, \mathrm{O}_2^{2-}, \mathrm{F}_2, \mathrm{Ne}_2^{+}, \mathrm{B}_2$
$N_2, O_2, O_2^-$ પૈકી બંધઉર્જાનો સાચો ક્રમ નીચેના દર્શાવેલી કઈ ગોઠવણીમાં છે ?
${{\rm{N}}_2},{{\rm{O}}_2}{\rm{,O}}_2^ + $ અને ${\rm{O}}_2^ – $ ના બંધક્રમાંક ગણો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.