નીચેના પૈકી કયુ આણ્વિય કક્ષકની આકૃતિને સૌથી સારી રીતે રજૂ કરે છે ?
બંધકારક $\pi $ કક્ષક
અબંધકારક કક્ષક
બંધપ્રતિકારક $\sigma $ કક્ષક
બંધપ્રતિકારક $\pi $ કક્ષક
સમાન બંધક્રમાંક ધરાવતી ધટકોની જોડ.......
આયનો $Li_2, Li_2^-$ અને $Li_2^+$ ની સ્થાયીતા વધતાં ક્રમમાં જણાવો
આણ્વીય કક્ષક સિદ્ધાંતનો ઉપયોગ કરીને ${\rm{O}}_2^ + $ અને ${\rm{O}}_2^{2 - }$ સ્પિસીઝની બંધશક્તિ અને ચુંબકીય ગુણધર્મોની સરખામણી કરો.
$N _2 ; N _2{ }^{+} ; O _2, O _2{ }^{-}$આપેલ સ્પીસીઝો ની સૌથી વધુ ભરાયેલ આણવીય કક્ષક માં અયુગ્મિત ઇલેકટ્રોન(નો)ની સંખ્યા શું છે?
${{\rm{N}}_2},{\rm{N}}{{\rm{O}}^ + },{\rm{CN}}$ અને ${\rm{CO}}$ ત્રણેયમાં સમાન બંધ ક્રમાંક કેમ છે ?