${{\rm{O}}_2}$ માંથી $ {\rm{O}}_2^ + $ બને અને ${{\rm{N}}_2}$ માંથી ${\rm{N}}_2^ + $ બને ત્યારે બંધક્રમાંક વધે કે ઘટે ? તે જણાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$O _{2} \longrightarrow O _{2}^{+}$

$2.0 \longrightarrow 2.5$જેથી બંધક્રમાંકમાં વધારો થાય છે.

$N _{2} \longrightarrow N _{2}^{+}$

$3.0 \longrightarrow 2.5$જેથી બંધક્રમાંકમાં ઘટાડો થાય છે.

Similar Questions

$NO$ નો બંધક્રમાંક $2.5$ છે, જ્યારે $N{O^ + }$ નો બંધક્રમાંક $3$ છે. આ બે ઘટકો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે?

  • [AIEEE 2004]

ફ્લોરિન $\left( {{{\rm{F}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણો, બંધમાંક તથા ઊર્જા આલેખ આપો.

રાસાયણિક બંધન એટલે શું ? તે શાથી રચાય છે ? તેના પ્રકારો કયા છે ?

લિથિયમ $\left( {{\rm{L}}{{\rm{i}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધક્રમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપો.

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો : 

$(i)$ આણ્વીય કક્ષક વાદ .......... અને ...... વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યો.

$(ii)$ પરમાણ્વીય કક્ષકોના સરવાળાથી ............ કક્ષકો મળે છે.

$(iii)$ આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને .......... કહે છે.

$(iv)$ સહસંયોજક બંધથી જોડાયેલ પરમાણુઓ વચ્ચે રહેલા બંધની સંખ્યાને ......... કહે છે.