$298$ $K$ તાપમાને $0.08$ $g$ $/$ $2.90$ $L$ $Ca{F_2}$ નું સંતૃપ્ત દ્રાવણ છે. તો $Ca{F_2}$ નો ${K_{sp}}$ ગણો.
$1.767 \times 10^{-10}$
જ્યારે $NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાં $HCl$ ઉમેરવામાં આવે ત્યારે શુદ્ધ $NaCl$ નુ અવક્ષેપન થાય છે, કારણ કે ….
$100\, m\, mol$ $Ca(OH)_2$ અને $2\, g$ સોડિયમ સલ્ફટને મિશ્ર કરી, પાણીમાં ઓગાળી બનતા દ્રાવણનું કદ $100\, mL$ સુધી લઈ જવામાં આવ્યુ. દ્રાવણમાં બનતા કેલ્શિયમ સલ્ફેટનું દળ અને પરિણામી દ્રાવણમાં $OH^-$ ની સાંદ્રતા અનુક્રમે શું હશે?
($Ca(OH)_2, Na_2SO_4$ અને $CaSO_4$ ના આણ્વિય દળો અનુક્રમે $74, 143$ અને $136\, g\, mol^{-1}$ છે $Ca(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર$K_{sp}=5.5 \times 10^{-6}$)
અલ્પદ્રાવ્ય ક્ષાર $AX_{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times {10^{ – 11}}$ છે. મોલ/ લિટરમાં તેની દ્રાવ્યતા $=$
$0.2\, M\, NaOH$ ના દ્રાવણમાં $Al(OH)_3$, ની દ્રાવ્યતા શુ થશે ? $Al(OH)_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $= 2.4 \times 10^{-24}$
$AgCl$ ની દ્રાવ્યતા $1.43 \times 10^{-3}$ ગ્રામ/લીટર અને જ્યારેે $AgCl$ નો અણુભાર $143$ હોય તો દ્રાવ્યતા ગુણાકાર ($K_{sp}$) = …..
Confusing about what to choose? Our team will schedule a demo shortly.