6-2.Equilibrium-II (Ionic Equilibrium)
hard

$100\, m\, mol$ $Ca(OH)_2$  અને $2\, g$ સોડિયમ સલ્ફટને મિશ્ર કરી, પાણીમાં ઓગાળી બનતા દ્રાવણનું કદ $100\, mL$ સુધી લઈ જવામાં આવ્યુ. દ્રાવણમાં બનતા કેલ્શિયમ સલ્ફેટનું દળ અને પરિણામી દ્રાવણમાં $OH^-$ ની સાંદ્રતા અનુક્રમે શું હશે?

($Ca(OH)_2, Na_2SO_4$ અને $CaSO_4$ ના આણ્વિય દળો અનુક્રમે $74, 143$ અને $136\, g\, mol^{-1}$ છે  $Ca(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર$K_{sp}=5.5 \times 10^{-6}$)

 

A

$1.9\, g, 0.28\, mol\, L^{-1}$

B

$13.6\, g, 0.28\, mol\, L^{-1}$

C

$1.9\, g, 0.14\, mol\, L^{-1}$

D

$13.6\, g, 0.14\, mol\, L^{-1}$

(JEE MAIN-2019)

Solution

$\mathop {\mathop {Ca{{(OH)}_2}}\limits_{100\,m\,mol} }\limits_ –   + \mathop {\mathop {N{a_2}S{O_4}}\limits_{14\,m\,mol} }\limits_ –   \to \mathop {\mathop {CaS{O_4}}\limits_ –  }\limits_{14\,m\,mol}  + \mathop {\mathop {2NaOH}\limits_ –  }\limits_{28\,m\,mol} $

${w_{CaS{O_4}}} = 14 \times {10^{ – 3}} \times 136 = 1.9\,gm$

$[O{H^ – }] = \frac{{28}}{{100}} = 0.28\,M$

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.