પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાંડનાં રૂપાંતર જણાવો.
શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિઓનાં પ્રકાંડ તીક્ષ્ણ (ફાફડાથોર Opuntia) કે માંસલ નળાકાર (યુફોરબીયા - Euphorbia) રચનાઓમાં રૂપાંતરિત થાય છે, તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશસંશ્લેષણ (Photosynthesis) કરવા સક્ષમ હોય છે. તેને પર્ણકાર્ય સ્તંભ (Phylloclade) કહે છે. ઉદા., ફાફડાથોર (Opuntial, યુફોરબીયા, કલક (Muehlenubackia)
નીચેનામાંથી ક્યો પ્રકાંડ પ્રકાશસંશ્લેષણ કરે છે ?
ક્રાયસેન્થમમમાં........ નું............ માટે રૂપાંતર છે.
બોગનવેલના કંટકો ......... નું રૂપાંતર છે.
વનસ્પતિના ક્યાં ભાગ પર ગાંઠ અને આંતરગાંઠ આવેલ હોય છે ?
બટાકા, આદુ અને હળદરના પ્રકાંડ કઈ દ્રષ્ટીએ અલગ પડે છે?