English
Hindi
4.Principles of Inheritance and Variation
easy

તફાવત આપો : સહલગ્નતા અને વ્યતિકરણ

Option A
Option B
Option C
Option D

Solution

સહલગ્નતા વ્યતિકરણ
$(a)$ સહલગ્ન જનીનો એક જ રંગસૂત્ર પર હોય છે. $(1)$ તે માટેના જનીનો ભિન્ન રંગસૂત્રો પર હોય છે.
$(2)$ જનીનો સાથે જ વહન પામે છે.  $(2)$ જનીનો એકસાથે વહન પામતાં નથી. 
$(3)$ જનીનોની અદલાબદલી થતી નથી. $(3)$ જનીનોની ફેરબદલી થાય છે.
$(4)$ સહલગ્નતા દ્વારા પ્રભાવી લસણની પ્રભાવિતા વધે છે. $(4)$ વ્યતિકરણ દ્વારા આવશ્યક લક્ષણ ભિન્નતાને કારણે પ્રાપ્ત થઈ શકે છે. જે વ્યતિકરણ પામેલા હોય છે.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.