- Home
- Standard 12
- Biology
દ્વિસંકરણ પ્રયોગના સંદર્ભમાં નીચે આપેલાં વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.
એક રંગસૂત્ર ઉપર ખૂબ જ નજીક સંકળાયેલા જનીનો વધુ પુનઃસંયોજનો દર્શાવે છે.
એક જ રંગસૂત્ર ઉપર એકબીજાથી વધુ દૂર ગોઠવાયેલા જનીનો બહુ જ ઓછા પુનઃસંયોજનો દર્શાવે છે.
એક જ રંગસૂત્ર ઉપર શિથિલ રીતે સંકળાયેલ જનીનો ખૂબ જ નજીક ગોઠવાયેલા જનીનો જેટલાં પુનઃસંયોજનો દર્શાવે છે.
એક રંગસૂત્ર ઉપર ખૂબ જ નજદીક ગોઠવાયેલા જનીનો બહુ જ ઓછા પુનઃ સંયોજનો દર્શાવે છે.
Solution
(d): Linkage is the phenomenon ofcertain genes staying together during inheritance through generations without any change or separation due to their being present on the same chromosome. Linked genes occur in the same chromosome. Strength of the linkage between two genes is inversely proportional to the distance between the two $i.e.$, two linked genes show higher frequency of crossing over (recombination) if the distance between them is higher and lower frequency if the distance is small.