English
Hindi
4.Principles of Inheritance and Variation
easy

મેન્ડલની સફળતાનું કારણ તેના વટાણાનાં છોડની પ્રયોગ માટેની પસંદગી હતી.

Option A
Option B
Option C
Option D

Solution

મૅન્ડલની સફળતાના કારણો નીચે પ્રમાણે છે :

– વટાણાનો છોડ ખુલ્લી જગ્યાએ ઉછેરી શકાય છે.

-વટાણાનો છોડ સામાન્ય રીતે સ્વફલન કરે છે.

– વટાણાનો છોડ સ્પષ્ટ વિરોધાભાસી લક્ષણો ધરાવે છે.

-સરળતાથી પરફલન પ્રેરી શકાય છે.

– વિપુલ સંતતિ પ્રાપ્ત થાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.