- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
easy
વ્યાખ્યા / સમજૂતી આપો :
$1.$ જનીનવિધા (genetics)
$2.$ આનુવંશિકતા (Heredity)
Option A
Option B
Option C
Option D
Solution
જનીનવિદ્યા : જીવવિજ્ઞાનની શાખા જે આનુવંશિકતા અને ભિન્નતાનાં વારસાગત લક્ષણોનો અભ્યાસ કરે છે.
આનુવંશિકતા [Heredity) : લક્ષણોનું પિતૃમાંથી સંતતિમાં વહન થવાની ઘટના.
Standard 12
Biology