English
Hindi
4.Principles of Inheritance and Variation
easy

વ્યાખ્યા / સમજૂતી આપો :

$1.$ વિકૃતિ

$2.$ કારકો (Allels)

Option A
Option B
Option C
Option D

Solution

વિકૃતિ : એકાએક થતાં આનુવંશિક ફેરફાર જે $DNA$ના બેઝ ક્રમ કે રંગસૂત્રની રચના કે સંખ્યામાં થતાં ફેરફારને કારણે જોવા મળે છે.

કારકો : જનીનનાં કોઈ બે સ્વરૂપ (સમાન $/$ અસમાન) છે, જે સમયુગ્મી રંગસૂત્રના એક જ સ્થાન પર જોવા મળે છે અને સમાન લક્ષણ દર્શાવે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.