- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
કૉલમ- $I$ માં આપેલ શબ્દને કૉલમ- $II$ માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ |
કૉલમ -$II$ |
$(A)$ પ્રભાવી |
$(i)$ ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે. |
$(B)$ સહપ્રભાવીતા |
$(ii)$ વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે. |
$(C)$ પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ) |
$(iii)$ વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે. |
$(D)$ પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો) |
$(iv)$ એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. |
A
$A-(iv),B-(i),C-(ii),D-(iii)$
B
$A-(iv),B-(iii),C-(i),D-(ii)$
C
$A-(ii),B-(i),C-(iv),D-(iii)$
D
$A-(ii),B-(iii),C-(iv),D-(i)$
(NEET-2016)
Solution
(d)
Standard 12
Biology
Similar Questions
medium
hard
યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ મેન્ડલ | $(i)$ અલીલ |
$(B)$ બેટસન | $(ii)$ કારકો |
$(C)$ જોહાનસેન | $(iii)$ રંગસુત્ર |
$(D)$ સટન અને બોવેરી | $(iv)$ જનીન |
medium