વ્યાખ્યા / સમજૂતી આપો :
$1.$ સંલગ્ન જનીનો
$2.$ જનીનસ્થાન
એક જ રંગસૂત્ર પર આવેલાં જનીનો
રંગસૂત્રનો પ્રદેશ જે એક જ રંગસૂત્રનું સ્થાન દર્શાવે છે.
જનીનશાસ્ત્રીઓ માટે વર્ષ $1900 \,AD$ એ…..ને લીધે ઊંચી અગત્યતા ધરાવતું હતું.
આપેલામાંથી ક્યો જવાબ જનીન માટે સાચો નથી.?
જનીનવિદ્યામાં ટી.એચ. મોર્ગનના યોગદાનને સંક્ષિપ્તમાં વર્ણવો.
ચાર રંગસૂત્રો ધરાવતા કોષમાં અર્ધીકરણ અને જનન કોષનું નિર્માણ દર્શાવે છે.$P$ અને $Q$ તબક્કાઓ ઓળખો.
$Q$
કોણે એવું નોંધ્યું કે રંગસૂત્રોની વર્તણુંક મેંડલે કલ્પેલા જનીનો (કારકો)ની વર્તણુંકને સમાંતર છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.