- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
easy
વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : ગ્રેગર મેન્ડલે અને રેજિનાલ્ડ સી પુનેટ
Option A
Option B
Option C
Option D
Solution
ગ્રેગર મેન્ડ્લે $:$ વટાણાના છોડ પરના વિવિધ પ્રયોગો દ્વારા આનુવંશિકતાના નિયમો આપ્યા.
રેજિનાલ્ડ સી પુનેટ $:$ ગાણિતીય પદ્ધતિ દ્વારા પુનેટ સ્ક્વેરની શોધ કરી સંતતિના જનીનસ્વરૂપ, દેખાવસ્વરૂપની માહિતી આપી.
Standard 12
Biology
Similar Questions
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ એક જનીનના બે કે વધુ વૈકલ્પીક સ્વરૂપો | $I$ બેક કોસ |
$B$ $F1$સંતતિ સાથે સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃનું સંકરણ | $II$ ફ્લોઈડી |
$C$ $F1$સંતતી સાથે કોઈ પણ પિતૃ નું સંક૨ણ | $III$ વૈકલ્પિક કારકો (એલેલ્સ) |
$D$ વનસ્પતિમાં રંગ સૂન્રો ના જૂથની સંખ્યા | $IV$ કસોટીસંકરણા(ટેસ્ટક્રોસ) |
નીચેે આપેલા વિકલ્પો સાચો જવાબ પસંદ કરો.