English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

તફાવત આપો : પુનરાવર્તિત $\rm {DNA}$ અને સેટેલાઇટ $\rm {DNA}$ 

Option A
Option B
Option C
Option D

Solution

પુનરાવર્તિત $DNA$ સેટેલાઇટ $DNA$
$(1)$ તે નોન-કોડિંગ $DNA$ છે, જે એકસમાન અનુક્રમોની ઘણી નકલો ધરાવે છે જે ટેન્ડમમાં અથવા ઇન્ટરપ્રેસ્ડ રીતે જોવા મળે છે.

$(1)$ તે નોન-કોડિંગ ટેન્ડમ પુનરાવર્તિત અનુક્રમ દર્શાવે છે.

$(2)$ તે થોડીક બેઇઝ જોડથી હજારો બેઇઝ જોડ ધરાવતી હોઈ શકે છે. $(2)$ તે સામાન્ય રીતે ટૂંકા પુનરાવર્તિત અનુક્રમો છે. $(60$ બેઇઝ જોડ સુધીના)

$(3)$ સિઝિયમ ક્લોરાઇડ ઘનતા ઢોળાંશમાં તે આછા પટ્ટાઓ દર્શાવે છે.

$(3)$ તેઓ નાના ઘેરા પટ્ટા તરીકે જોવા મળે છે.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.