બિન માનવ મોડલ સજીવ કે જેનું હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં અનુલેખન કરાયું હતું?
સુત્રકૃમિ અને ફળ માખી
ઘઉં અને ચોખા
માછલી અને પક્ષીઓ
ગાર્ડન વટાણા અને ફળ માખી
$HGP$ મેગા પ્રોજેક્ટ ગણાય છે. કેમ ?
તમારા સહાધ્યાયીઓ સાથે ચર્ચા કરો કે કેવી રીતે હ્યુમન જીનોમના અનુક્રમણથી જુદી જુદી જનીનિક અનિયમિતતાઓના ઉપચાર માટેની નવી દિશા ખૂલી છે ?
હ્યુમન જીનોમની કોઈ છ લાક્ષણિકતાઓ જણાવો.
માનવ રંગસૂત્રોમાં બેઈઝ જોડની સંખ્યા .....છે.
નીચે આપેલ $HGP$નો લક્ષ્યાંક નથી.