- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન $\rm {DNA}$ દ્વારા જ નિર્ધારિત છે.
Option A
Option B
Option C
Option D
Solution
કોઈ પણ સજીવની વૃદ્ધિ તેના કોષોના વિભાજન દ્વારા થાય છે. તેની વૃદ્ધિ તબક્કામાં બંધારણીય ઘટકોનું પ્રમાણ અને તેના જનીન દ્રવ્ય $DNA$નું પ્રમાણ વધવું જરૂરી છે, તેથી નવા સર્જાતા કોષોને મૂળ કોષ જેવું અને જેટલું જ જનીનદ્રવ્ય મળી શકે.
આ માટે $DNA$ના નવનિર્મિત અણુઓમાં ન્યુક્લિઓટાઇડની સંખ્યા, પ્રકાર અને ક્રમની ગોઠવણી મૂળ અણુના જેવી જ હોવી જોઈએ.
$DNA$ના મૂળ અણુમાંથી આવા બે નવા અણુ બનવાની પ્રક્રિયાને તેનું સ્વયંજનન કહે છે.
આમ કહી શકાય કે $DNA$ સ્વયંજનન $DNA$ પર જ આધારિત છે.
Standard 12
Biology