વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ ન્યુકિલઓટાઇડ

$2.$ પ્રસ્થાપિત પ્રણાલી 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$1.$ ન્યુકિલઓટાઇડ : જ્યારે ફૉસ્ફટ ગ્રૂપ ન્યુક્લિઓસાઇડના $5'\,OH$ જૂથ સાથે ફૉસ્ફોએસ્ટર બંધથી જોડાય છે ત્યારે ન્યુક્લિઓટાઇડનું નિર્માણ થાય છે.

$2.$ પ્રસ્થાપિત પ્રણાલી : જનીનિક માહિતી $ DNA$માંથી સંદેશવાહક $RNA$માં પ્રત્યાંકન થાય છે. જેના દ્વારા ભાષાંતર પ્રક્રિયાથી પ્રોટીન સંશ્લેષણ થાય છે. $DNA \rightarrow m-RNA \rightarrow$ પ્રોટીન

968-s71g

Similar Questions

પિરિમિડિન નાઈટ્રોજન બેઇઝ યુરેસિલ સાથે શું જોડાવાથી યુરિડિન બને છે?

ન્યુક્લિઓસાઈડમાં નાઈટ્રોજન બેઈઝ પેન્ટોઝ શર્કરાના કયા કાર્બને જોડાય છે ?

$\rm {DNA}$ કુંતલનાં પેકેજિંગ દ્વારા રંગસૂત્રની રચના કઈ રીતે થાય છે ? વિસ્તૃત વર્ણન કરો. 

$DNA $ નું અર્ધરૂઢિગત સ્વયંજનન કોના દ્વારા આપવામાં આવ્યું?

નીચેનામાંથી કઈ જોડીના ન્યુક્લિક એસિડના નાઇટ્રોજન બેઈઝ તેની સામેની શ્રેણી સાથે અસંગત રીતે જોડાયેલ છે ?

  • [AIPMT 2008]