- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
તફાવત આપો : ન્યુક્લિઓસાઇડ અને ન્યુકિલઓટાઇડ
Option A
Option B
Option C
Option D
Solution

ન્યુક્લિઓસાઇડ | ન્યુક્લિઓટાઈડ |
$(1)$ નાઇટ્રોજન બેઈઝ પૅન્ટોઝ શર્કરાના પ્રથમ $(1^o)\,C$ (કાર્બન)ના $-\,OH$ સમૂહ સાથે $N\,-$ ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિઓસાઇડ બનાવે છે |
$(1)$ જ્યારે ફૉસ્ફેટ સમૂહ ફૉસ્ફોઍસ્ટર બંધ દ્વારા ન્યુક્લિઓસાઈડના પાંચમા $(5')$ $C$ ના $-OH$ સમૂહ સાથે જોડાય છે ત્યારે સંબંધિત ન્યુક્લિઓટાઈડ્સ (ડિઑક્સિન્યુક્લિઓટાઈડ્સ જેનો આધાર હાજર શર્કરાના પ્રકાર પર રહેલો છે)નું નિર્માણ થાય છે. |
$(2)$ $[$ચિત્ર$]$ | $(2)$ $[$ચિત્ર$]$ |
Standard 12
Biology
Similar Questions
medium