- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ રૂપાંતરણ
$2.$ સંદેશવાહક $\rm {RNA}$ $(m-\rm {RNA})$
Option A
Option B
Option C
Option D
Solution
$1.$ રૂપાંતરણ : સજીવના ગુણધર્મમાં, બહારથી (પરજાત) પ્રવેશ પામેલા જનીનદ્રવ્ય $(DNA)$નાં કારણે ફેરફાર થવાની ઘટનાને રૂપાંતરણ (transformation) કહે છે.
$2.$ સંદેશવાહક $\rm {RNA}$ $(m-\rm {RNA})$ : તે $DNA$ દ્વારા પ્રત્યાંકન પામેલ જનીનિક માહિતીનું પ્રોટીન સંશ્લેષણ માટે વહન કરે છે.
Standard 12
Biology
Similar Questions
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ એકઝોન | $(I)$ બિનસાંકેતિક ક્રમ |
$(b)$ ઈન્ટ્રોન | $(II)$ સાંકેતિક ક્રમ |
$(c)$ જનીન સંકેત | $(III)$ ન્યુકિલ ઓઝોમ |
$(d)$ $DNA$ પેકેજીંગ | $(IV)$ નીરેનબર્ગ, ખોરાના અને માર્થી |
medium
hard