5.Molecular Basis of Inheritance
hard

નીચે આપેલને સંક્ષિપ્તમાં વર્ણવો :

$(a)$ અનુલેખન

$(b) $ બહુરૂપકતા

$(c)$ ભાષાંતર

$(d)$ બાયોઇન્ફોર્મેટિક્સ

Option A
Option B
Option C
Option D

Solution

 

b) : સરળ શબ્દોમાં જો એક વારસાગત વિકૃતિ (inheritable mutation) વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે છે તો તેને $DNA$ બહુરૂપકતા ( $DNA$ polymorphism) કહે છે. 

c) : ભાષાંતર (translation) એ એવી પ્રક્રિયા છે જેમાં એમિનો ઍસિડના બહુલીકરણથી પોલિપેપ્ટાઇડનું નિર્માણ થાય છે

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.