- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
નીચે આપેલી વ્યાખ્યા આપો :
$1.$ ટેમ્પ્લેટ શૃંખલા
$2.$ અર્ધરૂઢિગત પરંપરા
Option A
Option B
Option C
Option D
Solution
$1.$ ટેમ્પ્લેટ શૃંખલા $:$ $DNA$ની શૃંખલા છૂટી પડી, પૂરક $DNA$ કે $RNA$ની શૃંખલાનું નિર્માણ કરે છે તેને ટેબ્લેટ શૃંખલા કહે છે.
$2.$ અર્ધરૂઢિગત પરંપરા $:$ $DNA$ સ્વયંજનન બાદ, એક શૃંખલા પિતૃ તરફથી પ્રાપ્ત થાય છે અને બીજી શૃંખલા નવનિર્મિત હોય છે. આ ઘટનાને અર્ધરૂઢિગત (semi conservation) પરંપરા કહે છે.
Standard 12
Biology
Similar Questions
medium