જયારે પુર્ણ $mRNA$ તેનાં જનીન સાથે હાઈબ્રિડાઈઝ કરાય તો ઘણાં લૂપ દર્શાવે છે. આ લૂપ શું દર્શાવે છે?
$DNA$ માં ઇન્ટ્રોન્સ
$rRNA$ માં ઇન્ટ્રોન્સ
$tRNA$ માં એક્ઝોન
$DNA$ માં એક્ઝોન
કેપિંગની પ્રક્રિયામાં શું થાય છે ?
આપેલ આકૃતિમાં $Z$ ને ઓળખો.
$RNA$ પોલિમરેઝનું પ્રમોટોર શૃંખલાની ઓળખ તથા જોડાણ કોનું કાર્ય છે?
.......દ્વારા જનીનિક માહિતી કોષકેન્દ્રથી કોષરસ તરફ સ્થળાંતર પામે છે.
નીચેનાં શબ્દભેદ સમજાવો :
$1.$ લીંડીંગ શૃંખલા - લેગિંગ શૃંખલા
$2.$ $t-RNA$ - $m-RNA$
$3.$ મોનોસિસ્ટ્રોનિક-પોલિસિસ્ટ્રોનિક