- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
નીચેનાં શબ્દભેદ સમજાવો :
$1.$ લીંડીંગ શૃંખલા - લેગિંગ શૃંખલા
$2.$ $t-RNA$ - $m-RNA$
$3.$ મોનોસિસ્ટ્રોનિક-પોલિસિસ્ટ્રોનિક
Option A
Option B
Option C
Option D
Solution
લિડીંગ શૃંખલા $:$ $DNA$નાં સ્વયંજનનની ક્રિયા $3^{\prime} \rightarrow 5^{\prime}$ની શૃંખલા પર $5^{\prime} \rightarrow 3^{\prime}$ની દિશામાં સતત થાય છે તેને લિડીંગ શૃંખલા કહે છે.
લેગિંગ શૃંખલા $:$ જયારે બીજી શૃંખલા પર $5^{\prime} \rightarrow 3^{\prime}$ દિશામાં જ અસતત ન્યુક્લિઓટાઇડના ખંડોનું સંશ્લેષણ થાય છે. ઓકાઝાકી ટુકડા તેને લેગિંગ શૃંખલા કહે છે.
$t-RNA$ $:$ કોષરસમાં રહેલા ચોક્કસ ઐમિનો ઍસિડ સાથે જોડાઈ તેને રિબોઝોમલ સપાટી પર વહન કરે છે.
$m-RNA :$ પ્રોટીન સંશ્લેષણ માટેની જનીનિક માહિતીનું વહન કરે છે.
મોનોસિસ્ટ્રોનિક : સુકોષકેન્દ્રીમાં જોવા મળતો બંધારણીય જનીનનો ખંડ છે.
પોલિસિસ્ટ્રોનિક : આદિકોષકેન્દ્રીમાં આવેલ બંધારણીય જનીનનો ખંડ છે.
Standard 12
Biology