- Home
- Standard 12
- Biology
6.Evolution
medium
નીચેના માંથી કયુ-માનવનીત કાર્યોના લીધે બદલાયેલા પર્યાવરણના કારણે ઉત્ક્રાન્તિ પામેલ સજીવનું સાચુ ઉદાહરણ છે?
$(a)$ ગેલેપેગોઝ ટાપુ પરની ડાર્વિન ફિન્ચ
$(b)$ તૃણનાશક પ્રતિરોધી ઘાસ
$(c)$ દવા પ્રતિરોધી સુકોષકેન્દ્રીઓ
$(d)$ કૂતરા જેવી માનવ સર્જિત પાલતુ જાતીયો
A
ફક્ત $(a)$
B
$(a)$ અને $(c)$
C
$(b),(C)$ અને $(d)$
D
ફક્ત $(d)$
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
medium
યાદી$-I$ને યાદી$-II$ સાથે મેળવો.
યાદી $- I$ | યાદી $- II$ |
$(a)$ અનુકૂલિત પ્રસરણ | $(i)$ તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી |
$(b)$ કેન્દ્રાભિસારી ઉદવિકાસ | $(ii)$ મનુષ્ય અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા |
$(c)$ અપસારી ઉદવિકાસ | $(iii)$ પતંગીયુ અને પક્ષીની પાંખ |
$(d)$ માનવપ્રેરીત ઉદવિકાસ | $(iv)$ ડાર્વીન ફિન્ચીઝ |
$(a)- (b)- (c)- (d)$
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ ઓપેરીન અને હાલ્ડેન |
$(1)$ કાર્યદક્ષતા |
$(b)$ હેકેલ |
$(ii)$ પ્રયોગમાં પૃથ્વીના આદિ વાતાવરણ જેવી સ્થિતિનું નિર્માણ |
$(c)$ મીલર | $(iii)$ રાસાયણિક ઉદવિકાસ |
$(d)$ પક્ષી અને પતંગિયાની પાંખ | $(iv)$ ઉદવિકાસનો ગર્ભ વિદ્યાકીય આધાર |
medium