એક વનસ્પતિનો આડો છેદ નીચેના લક્ષણો દર્શાવે છેઃ

$(a)$ પુલીય આવરણ ધરાવતા, અસંખ્ય, વીખરાયેલા વાહીપુલ.

$(b)$ મૃદુતકીયકોષોનું બનેલ વિશાળ, જોઈ શકાતું આધારોત્તક

$(c)$ સહસ્થ અને અવર્ધમાનવાહીપુલો

$(d)$ અન્નવાહક મૃતકનો અભાવ

નીચે પૈકી વનસ્પતિનો પ્રકાર અને ભાગ ઓળખો :

  • A

    એકદળી પ્રકાંડ 

  • B

    એકદળી મૂળ 

  • C

    દ્વિદળી પ્રકાંડ

  • D

    દ્વિદળી મૂળ

Similar Questions

........દ્વારા મજ્જાનું નિર્માણ થાય છે.

ક્યાં ઉગતાં વૃક્ષોમાં વૃદ્ધિ વલયો સુસ્પષ્ટ હોય છે? 

આંબાનાં વૃક્ષનાં પ્રકાંડમાં જમીનની ઉપર $2 $ મીટરે ખીલી લગાવવામાં આવે તો $5$ વર્ષ પછી ખીલી દ્વારા કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવામાં આવશે?

અછીદ્રીય કાષ્ઠ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

લંબોતક હરિતકણમય મૃદુતક શેના પર્ણોમાં ગેરહાજર હોય છે ?