........દ્વારા મજ્જાનું નિર્માણ થાય છે.

  • A

    આધાર વર્ધનશીલપેશી

  • B

    પ્રાકએધા

  • C

    વલ્કુટજન

  • D

    અધિચર્મજન

Similar Questions

.......માં સખત અધ:સ્તર જોવા મળે છે.

કઇ વનસ્પતિની છાલને જૈસુત છાલ કે પેરુવિઅન છાલ કહેવામાં આવે છે?

કોષોનો સમૂહ ધરાવતી પેશી .........ધરાવે છે.

પેશી સામાન્ય રીતે પાસપોર્ટ પોઈંટ' અથવા જૈવીક ચેક પોસ્ટ કહેવાય અને તેની લાક્ષણીકતા જણાવો.

..........માં મૂળના બાહ્યરંભ સંપૂટનું સંક્રમણ પ્રકાંડના અંતરારંભમાં થાય છે.